• Gujarati News
  • ૩૨ લાખની વીજ ચોરી ઝડપાઇ

૩૨ લાખની વીજ ચોરી ઝડપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિ ાણ ગુજરાત વીજ કંપની વિજિલન્સ શાખાઐ આજરોજ આમોદમાં ધરેલા ચેકિંગમાં આમોદના મોટા માથાના ઘરથી વિજચોરી ઝડપાયા હતા. વીજ ચેકિંગમાં ૪૦ કેસમાં અંદાજે રૂા.૧૫ લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. જંબુસરમા ૫૬ કેસમાં અંદાજે રૂા.૧૭ લાખની વીજ ચોરી ઝડપાઇ હતી.આમોદમાં વિજિલન્સ શાખાએ દરબાર રોડ, અમન પ્લાઝા અને આછોદમાં ચેકિંગ હાથુ ધર્યું હતું. ભાજપના એક આગેવાન પણ ઝડપાઇ ગયા હતા. જંબુસરમાં ૪૫ જોડાણ પૈકી શહેરી વિસ્તારમાંંથીરૂા. રૂા.૧૨ લાખઅને ગ્રામીણ વિસ્તારમાંથી ૧૧ જોડાણમાંથી રૂા. ૧૬ લાખની ચોરી બહાર આવી હતી.