તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાંસોટના બાલોટા ગામે જૂથ અથડામણમાં 5 લોકોને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલોટા ગામે મંદિર ફળિયામાં રહેતા ચેતન જેરામ પટેલ એના ખેતરમાં કામ કરતા નોકર સાથે બોલાચાલી કરતો હતો તે સમયે બાલોટા બ્રાહ્મણ ફળિયામાં રહેતા દલસુખ નરસિંહ પટેલે નોકરનું ઉપરાણું લઈ એમના દીકરા દીક્ષિત તથા એક અજાણ્યા વ્યક્તિ સાથે ભેગા થઈ બોલાચાલી કરી ચેતન પટેલ ના ઘરમાં ઘુસી જઈ ચેતન જેરામ પટેલ,અંબુ પટેલ, કૈલાસ બેન તથા અનિતાબેનને ચપ્પુ તથા પંચ થી ઇજા પહોંચાડી હતી.

જ્યારે સામે પક્ષે દીક્ષિત દલસુખ પટેલે ફરિયાદ નોંધાવી છે તેમાં જાણવ્યું હતું કે નોકર બાબતે વાતો કરતા હતા ત્યારે ચેતન જેરામ, ઈશ્વર હરિ, દિવ્યેશ હરિ, રાકેશ બાલુ તથા બ્રિજેશ ઈશ્વરનાઓ ભેગા મળીને લાકડીઓ ...અનુસંધાન પાના નં.2

નોકર બાબતે થયેલાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...