તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાંસોટમાં રકતદાન શિબિરમાં 150 લોકોએ રકતદાન કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટમાંશ્રી નર્મદેશ્વર યુથ ગૃપના યુવાનો દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150 લોકોએ રક્ત દાન કર્યું હતું.

રેડક્રોસ બ્લડબેંકના સહયોગથી શ્રી નર્મદેશ્વર મહાદેવ યુથ ગૃપનાં યુવાનો દ્વારા બીજા વર્ષે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 18થી50 વર્ષ સુધીના 150 સ્ત્રી-પુરુષોએ રક્તદાન કર્યું હતું.

રેડક્રોસ બલ્ડબેંકના પ્રમુખ ખીલવાણી ટેકનીશ્યન બહેનો હાજર રહ્યા હતાં તેમનાં સહયોગથી આયોજકો નર્મદેશ્વર યુથ ગૃપનાં યુવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી.

રકતદાનમાં નર્મદેશ્વર ગૃપના યુવકોએ ભાગ લીધો

રેડ ક્રોસ બ્લડ બેંકના સહિયોગથી આયોજન કરાયુ

હાંસોટમાં રકતદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં 150 લોકોએ રકતદાન કર્યું હતું. તસવીર-પીરૂમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો