તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દત્તબાવનીના સમુહ પઠનનો કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાંસોટમાંઆઠવર્ષથી દત્તબાવની સમૂહ ગાન ચાલી રહયો છે.જેમાં પ્રાથના, આરતી, વંદના કરવા માટે મોટી સંખ્યામાં રંગ અવધૂત ભક્તો ભેગા થઇ ધન્યતા અનુભવી રહ્યા છે. ડૉ..પંકજ મધુસુદન ડોક્ટરના દવાખાનામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં દરમહિને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રંગ અવધૂત બાપુજી ની કૃપાથી ભાવ વિભોર થઇ દત્તબાવની નું સમૂહગાન રાત્રે 8-30 કલાક થી 10-30 કલાક સુધી અલગ અલગ રાગમાં દત્તબાવની ગાઇ બાપુજી ને પ્રાર્થના કરે છે તથા આરતી થાળ વંદના વિગેરે કરી ભક્તો દ્વારા લાવવામાં આવેલ પ્રસાદ વેચવામાં આવે છે. દત્તબાવની સમૂહગાનમાં ઘણાં ભક્તો દ્વારા પોતાના ઘરે શુભપ્રસંગને અનુરૂપ સ્મૃતિ ભેટ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો