• Gujarati News
  • કષિ યુનિ.ના પૂર્વ નિયામક વૃ ામિત્ર એવોર્ડ ૨૦૧૪થી સન્માનિત

કષિ યુનિ.ના પૂર્વ નિયામક વૃ ામિત્ર એવોર્ડ-૨૦૧૪થી સન્માનિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કષિ યુનિવર્સિટીના પૂર્વ નિયામક (વિ) કેન્યા સરકારના પ્રોજેકટ કન્સલ્ટન્ટ તથા ભારત સરકારના મેનેજ કન્સલ્ટન્ટ ડો. રમણભાઈ બી. પટેલને ગુજરાત રાજયના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મંત્રી નાનુભાઈ વાનાણી તથા રાજયના ચીફ સી.સી.એફ. પંતની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના ઉપાઘ્ય ા પૂર્વ વનમંત્રી મંગુભાઈના હસ્તે વૃ ામિત્ર-૨૦૧૪ અર્પણ કરવામાં આવ્યો હતો.
ડો. રમણભાઈ પટેલ દ્વારા કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટના માઘ્યમ દ્વારા કાંઠા વિભાગના પસંદગીના ગામોમાં ઘર ઘર ફળઝાડના રોપા વિતરણ કરી ઉછેર અંગે માર્ગદર્શન આપી બાયોસીલ વિકસાવવાની ઉમદા કામગીરી થઈ. તેની સાથે જ નેશનલ એકેડેમી ઓફ કલાઈમેટ ચેઈન્જના માઘ્યમથી નવસારી, આણંદ અને કરછ જિલ્લામાં નવસારી, ગણદેવી, ચીખલી, વાંસદા, તારાપુર, ઉમરેઠ, આણંદ, માંડવી, નલિયા, ભૂજ અને રાપાર ખાતે હવામાનના બદલાવની ખેતી ઉપર પડનારી અસરો અને આ અસરો નિવારવા ખેડૂતોએ કઈ કાળજી લેવી પડશે એના માર્ગદર્શક સેમિનારો કર્યા. આ અગાઉ પણ ગામ વિકાસ ોત્રે સારી કામગીરી અને વિકસાવેલ ગામ વિકાસના મોડેલ માટે ગ્રામલ ાી નેશનલ એવોર્ડ-૨૦૦૩, કષિ સંશોધનના સહારે કષિ શિ ાણ માટે વિકસાવેલ મોડેલ માટે ડો. જી.એસ. વિધાર્થી મેમોરિયલ નેશનલ એવોર્ડ ૨૦૦૬ તથા નવસારી વિભાગના કોળી સમાજને સંગિઠત કરી ચાર જેટલા ટ્રસ્ટ-વ-સંસ્થાઓ સ્થાપી અખિલ હિંદ કોળી સમાજ ન્યુ દિલ્હી દ્વારા સમાજ રત્ન નેશનલ એવોર્ડ મળ્યો છે. હાલ ડો. રમણભાઈ આઈસીએઆર ન્યુ દિલ્હીના પૂર્વ ડીડીજી ડો. દાસ તથા ગુજરાત રાજય ગાંધીનગરના પૂર્વ અગ્ર સચિવ ડો. કે.એન. સેલત સાથે બાયોડાયવર્સિટી અને ઓર્ગેનિક ફા િર્મંગ ઉપર કામ કરી રાા છે.