તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • ગણદેવી |મહિલા મંડળ ગણદેવીએ ગૌરીવ્રતને અનુલક્ષીને વિવિધ સ્પર્ધા તેમજ મોબાઇલના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી |મહિલા મંડળ ગણદેવીએ ગૌરીવ્રતને અનુલક્ષીને વિવિધ સ્પર્ધા તેમજ મોબાઇલના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી |મહિલા મંડળ ગણદેવીએ ગૌરીવ્રતને અનુલક્ષીને વિવિધ સ્પર્ધા તેમજ મોબાઇલના લાભાલાભ પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન 24મી જુલાઇને રવિવારે બપોરે 2 વાગ્યે લાયન્સ હોલ ગણદેવી ખાતે કરવામાં આવ્યું છે. મહિલા મંડળના પ્રમુખ અલ્કાબેન શાહ ઉપ-પ્રમુખ શશીબેન નાયક અને સેક્રેટરી રક્ષિતાબેન ગજીવાલાએ જણાવ્યું હતું.આ સ્પર્ધાઓ ફક્ત બહેનો માટે મર્યાદિત કરાયું હોવાનું પણ તેમણે અત્રે જણાવ્યું હતું. સ્પર્ધકોએ તેમના નામો અગાઉથી નોંધાવાના રહેશે. નામ રાજુલબેન શાહ,અલ્પાબેન પટેલ અને ચિત્રાબેન વૈદને ત્યાં નોંધાવી શકાશે.

ગણદેવી ગૌરીવ્રત નિમિત્તે બહેનો માટેની વિવિધ હરીફાઇનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો