તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી ઇફેક્ટ, નવસારીમાં રોડની બદલાઇ રહેલી સૂરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્રમોદીની મુલાકાતને લઇને નવસારીમાં ગણદેવી રોડની સૂરત બદલવાનું તંત્રએ શરૂ કરી દીધું છે.

નવસારીમાં 29 મીને બુધવારે લુન્સીકુઇ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની પ્રચાર સભા સંબોધવા આવનાર છે. વડાપ્રધાનની મુલાકાતને લઇને તંત્ર ગતિશીલ બની ગયું છે. મોદી જમાલપોર ખાતેનાં હેલીપેડ ઉપર હેલીકોપ્ટરમાંથી ઉતરી નવસારીના લુન્સીકુઇ મેદાન ઉપર સભા સંબોધવા જશે. બાબતને લઇને લુન્સીકુઇ મેદાનથી જમાલપોર સુધીના ગણદેવી રોડની સૂરત બદલવા ...અનુ. પાના નં. 2

ગણદેવી રોડ પર સ્પીડબ્રેકર કાઢી નંખાયા

નવસારી-ગણદેવી રોડના સ્પીડબ્રેકરો દૂર કરવાની કામગીરી દરમિયાન ટ્રાફિક અસરગ્રસ્ત થયો હતો. તસવીર-રાજેશરાણા

અન્ય સમાચારો પણ છે...