• Gujarati News
  • ગણદેવી |ગ્રામીણ સાંસ્કૃતિક વારસો જાળવવાના મૂળભૂત હેતુથી રવિવારે ગણદેવી રામજી

ગણદેવી |ગ્રામીણ સાંસ્કૃતિક વારસો જાળવવાના મૂળભૂત હેતુથી રવિવારે ગણદેવી રામજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી |ગ્રામીણ સાંસ્કૃતિક વારસો જાળવવાના મૂળભૂત હેતુથી રવિવારે ગણદેવી રામજી મંદિરમાં બપોરે 2.00 વાગ્યે ભજન સ્પર્ધાનું આયોજન નગરની ચાર સંસ્થાઓના ઉપક્રમે કરવામાં આવ્યું હોવાનું કલ્પેશ રાણા, હેમંત કંસારા, કેયુર વશી, લીઓ ક્લબ પ્રમુખ અમૃતાબેન પ્રજાપતિ અને લાયન્સ પ્રમુખ મુનાફભાઈ માસ્તરે જણાવ્યું છે. ભજન સ્પર્ધામાં વ્યક્તિગત ભજન ગાયકો પણ ભાગ લઈ શકશે.

રવિવારે ગણદેવીમાં ભજન સ્પર્ધા યોજાશે