તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Gandevi
 • ગડત | અમલસાડગાંધીનગર ફળિયાના સવિતા નાયકા સામે વારંવાર પ્રોહિબિશનના ગુના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગડત | અમલસાડગાંધીનગર ફળિયાના સવિતા નાયકા સામે વારંવાર પ્રોહિબિશનના ગુના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગડત | અમલસાડગાંધીનગર ફળિયાના સવિતા નાયકા સામે વારંવાર પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા તેમજ ગણદેવી ઘાંચીવાડના સાજીદ અબુબકર મુજાવર સામે પણ પ્રોહિબિશન અને જુગારના વારંવાર ગુના નોંધાતા બંને ઈસમોને લિસ્ટેડ બૂટલેગર તરીકે જાહેર કરી તડીપારની દરખાસ્ત ગણદેવીના પીએસઆઈ ડી.એસ. સોનીએ પ્રાંત અધિકારી ચીખલી સમક્ષ મુકતા તે મંજૂર કરી બંને લિસ્ટેડ બૂટલેગરોને દક્ષિણ ગુજરાતના જિલ્લા અને સેલવાસ, દમણ વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવતા તડીપારના હુકમનો અમલ આજે કરવામાં આવ્યો છે.

અમલસાડના બે બૂટલેગર તડીપાર કરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો