તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષાની ટક્કરે બાઈકચાલકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરા-ગણદેવીરોડ ઉપર દાંડેકર કોમ્પલેક્સ ખાતે રહેતા અરવિંદભાઈ આનંદ દાંડેકર કામ અર્થે તેમની બાઈક એમ-80 (નં. જીજે-15-ડી-1067)પર ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન તેમની બાઈકને પાછળથી અજાણ્યા રિક્ષાચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા. અકસ્માત કરી રિક્ષાચાલક પલાયન થઈ ગયો હતો. અકસ્માતમાં અરવિંદ દાંડેકરને માથા તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત એપલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમની પુત્રવધુ જયનાબેન દાંડેકરએ બીલીમોરા પોલીસમાં અજાણ્યા રિક્ષાચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો