• Gujarati News
  • કોળી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ

કોળી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી| ગણદેવીતાલુકા કોળી સમાજ દ્વારા સમાજના બાળકો અને યુવાનોને તેમના સર્વાંગી વિકાસ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી સમાજના ગામેગામના બાળકો અને યુવાનો દ્વારા તૈયાર કરાયેલ નાટકો, ગીતો, ડાન્સ, ગરબા સહિતનો સાંસ્કૃતિક કાર્યક્રમનું શનિવાર 29મી નવેમ્બરના રોજ સાંજે 4.30 કલાકે કોળી સમાજની વાડી ગણદેવી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.