• Gujarati News
  • લાયન્સ અગ્રણીઓની મુલાકાત

લાયન્સ અગ્રણીઓની મુલાકાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી |લાયન્સ ડિસ્ટ્રીક્ટ 323-એફ-2 ના રિજીયન ત્રણના રિજીયન ચેરમેન હીનાબેન પરેશભાઈ પટેલ અને ઝોન ચેરમેન મૌલિકભાઈ નાયક ગણદેવી લાયન્સ ક્લબની સત્તાવાર મુલાકાતે આવતા તેમણે ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓ અને નવા જનહિતના ભાગીદારીમાં થયેલ સેવાકાર્યોની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે લાયન્સ ગાર્ડન, લાયન્સ જોગર્સ પાર્ક, સ્મશાનભૂમિ, પરબો, શૌચાલયો સહિત લાયન્સ ક્લબના કાર્યોને સ્થળ પર નિહાળ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો.