• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • નવસારી | ગણદેવીતાલુકા કોળી સમાજ દ્વારા કથાકાર ગીરીબાપુની શિવ કથાનો

નવસારી | ગણદેવીતાલુકા કોળી સમાજ દ્વારા કથાકાર ગીરીબાપુની શિવ કથાનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ગણદેવીતાલુકા કોળી સમાજ દ્વારા કથાકાર ગીરીબાપુની શિવ કથાનો સુભારંભ તા.20 એપ્રિલથી 28 એપ્રિલ સુધી યોજવાનો નિર્ણય સમાજની મળેલ બેઠકમાં કરવામાં આવ્યો હોવાનું સમાજનાં પ્રમુખ કિશોરભાઇ પટેલે જણાવ્યું હતું.કથા કોળી સમાજની વાડીમાં યોજવાનો નિર્ણય લેવાયો હતો.જેનો લાભ લેવા ભક્તોને અનુરોધ કરાયો છે.

20મીથી ગણદેવીમાં શિવ કથાનો શુભારંભ થશે

અન્ય સમાચારો પણ છે...