મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ મહાપુરાણ કથા યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ મહાપુરાણ કથા યોજાશે

નવસારી| સમસ્તઇટાળવા તથા જમાલપોરનાં ગામજનોનાં સહકારથી ત્રિલોકેશ્વર મહાદેવ મંદિર ગણદેવી રોડનાં લાભાર્થે અજય બાપુ (કુકેરી)ની શિવમહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરાયું છે. કથા તા.17-2-2017 શુક્રવારે બપોરે 1 વાગ્યાથી આરંભ થશે.ગં.સ્વ.સીતાબેન પટેલ (ઇટાળવા)નાં નિવાસ સ્થાનેથી પોથીયાત્રા નીકળી કથાસ્થળ ત્રિલોકેશ્વર મહાદેવ મંદિર ગણદેવી રોડ વારાહિ ભવાની મંદિરની બાજુમાં જશે.તા.25-2-2017 શનિવાર સુધી દરરોજ બપોરે 1 થી 4 કલાક દરમિયાન કથા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...