તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલુકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લાનો જુન-2017નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.21/6/2017નાં બુધવારનાં રોજ સવારે 11 કલાકે જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.22/6/2017નાં રોજ ગુરૂવારે સવારે 11 કલાકે યોજાશે. તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.21/6/2017નાં બુધવારના રોજ સવારે 11 કલાકે યોજાનાર છે.ડીડીઓ જલાલપોરના તથા પોલીસ અધિક્ષક, નવસારી ખેરગામના મામલતદારની કચેરીમાં યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે. પ્રાંત:અધિકારી નવસારી/ ચીખલી/વાંસદા,નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ,જિલ્લા પુરવઠા અધિકારી,ખેરગામ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગણદેવી, જિલ્લા મ્યુનિસિપલ અધિકારી,મામલતદારની કચેરીમાં યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...