તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી તાલુકા કોળી સમાજના હોદ્દેદારો વરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગડત |ગણદેવી તાલુકા કોળી સમાજની આગામી બે વર્ષ માટે નિમાયેલી કારોબારી સમિતિની પ્રથમ સભા એંધલના આગેવાન બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં આગામી 2016-18 માટેના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.જેમાં ગણદેવી તાલુકાના કોળી સમાજના પ્રમુખ તરીકે કિશોરભાઈ ટી. પટેલ અને મંત્રી તરીકે ઉમેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરાઈ હતી. જ્યારે ઉપપ્રમુખોમાં રાજેશભાઈ પટેલ-દુવાડા, રમણભાઈ પટેલ-સોનવાડી, પરભુભાઈ પટેલ-માણેકપોર, બાબુભાઈ પટેલ-એંધલ, સુરેશભાઈ પટેલ ગણદેવી, સહમંત્રીપદે નાથુભાઈ પટેલ-ગડત, રમણભાઈ પટેલ-ગણદેવી, નટુભાઈ પટેલ-દુવાડા, નિલમબેન પટેલ-હાથીયાવાડી, અમ્રતભાઈ પટેલ-સરીબુજરંગ અને ડો. અનિલભાઈ પટેલ-માસા, ખજાનચીપદે રમણભાઈ ટી. પટેલ-ગણદેવી, ભરતભાઈ કે. પટેલ-પાથરી, શાંતિલાલ મગનભાઈ પટેલ-પીપલધરા, આંતરિક ઓડિટરમાં મનુભાઈ બી. પટેલ-કેસલી, રમેશભાઈ આર. પટેલ-એંધલ, મહેશભાઈ પટેલ માણેકપોર, હિસાબનીશપદે સુરેશભાઈ પટેલ-ગણદેવી, બકુભાઈ પટેલની નિમણૂક કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો