• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • ગણદેવી |ગણદેવી ખાતે આવેલ જલારામ મંદિર ખાતે જન્માષ્ટમી ઉત્સવની તડામાર

ગણદેવી |ગણદેવી ખાતે આવેલ જલારામ મંદિર ખાતે જન્માષ્ટમી ઉત્સવની તડામાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી |ગણદેવી ખાતે આવેલ જલારામ મંદિર ખાતે જન્માષ્ટમી ઉત્સવની તડામાર તૈયારી સાથે 24 કલાક માટેની અખંડ ધુન સપ્તાહની ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જલારામ મંદિર ખાતે નગરનાં તેમજ આજુબાજુ વિસ્તારનાં 12 જેટલા મંડળો જલારામ યુવક મંડળ,ગોલવાડ યુવક મંડળ,ગાયત્રી પરિવાર વડસાગળ સિધવાઇ માતા યુવક મંડળ,ખેરગામ,પ્રગતિ યુવક મંડળ,વડસાગળ રહેજ યુવક મંડળ,જય અંબે વડસાગળ,નવયુવક વડસાગળ પારસીવાડ યુવક મંડળ સહિત તમામ મંડળે અખંડ ધુનની ભજનની રમઝટ બોલાવી હતી.

ગણદેવીમાં જલારામ મંદિરે અખંડ ધુનસપ્તાહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...