તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગના બે અંતરિયાળ .....

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગના બે અંતરિયાળ .....

થઈહોવાનો અંદાજ છે. જોકે થોડા સમય બાદ પવનની ગતિ મંદ પડી જતા લોકોને રાહત થઈ હતી.

અંગેની જામ સ્થાનિક આગેવાનો દ્વારા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરીને કરતા તેઓ ઉપરોક્ત ગામોમાં ધસી જઈ નુકસાનીના સરવે સહિત બાબતે વહીવટીતંત્રને જરૂરી સૂચના આપી નુકસાનીનો ક્યાસ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તંત્રના સરવે બાદ ચોક્કસ નુકસાનીની વિગત જાણી શકાશે. આસપાસના ગામોમાં પણ પવન ફૂંકાવાની અસર થઈ હતી પરંતુ કોઈ નુકસાનીના અહેવાલ સાંપડ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે વાંઝીટેબરૂન ગામ શાળા મોર્નિંગ હતી અને તોફાની પવન બપોરે બે વાગ્યાના અરસામાં ફૂંકાતા વિદ્યાર્થીઓને કોઈ હાનિ થઈ હતી. ડાંગના પૂર્વ વિસ્તારના બે ગામોમાં તો બપોરના સમયે વાતાવરણ પલટાયું હતું પરંતુ જિલ્લાના મુખ્ય મથક આહવા તથા ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં મોટો કોઈ ફેરફાર જોવા મળ્યો હતો.

ગણદેવીઅને વાંસદા .....

વાંસદામાંથીતા.પં. પ્રમુખ અનંત પટેલ, વર્તમાન ધારાસભ્ય છનાભાઈ ચૌધરી સહિત દાવેદારી નોંધાવી હોવાની માહિતી સાંપડી હતી. કોંગ્રેસમાં યુવા અને મહિલાઓને મહત્વ આપી જિલ્લામાથી એક મહિલાને પ્રાધાન્ય આપવાની કોંગ્રેસ વર્તુળમાં ચર્ચા ઉઠી છે. વાંસદા અને ગણદેવી એમ બંને બેઠકો ઉપરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવામાં કોણ સફળ થશે તો આવનાર સમય બતાવશે પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનોની તત્પરતાને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગણદેવી અને વાંસદા વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ પૈકી વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. જ્યારે ગણદેવી તાલુકા પંચાયત અને બીલીમોરા તથા ગણદેવી નગરપાલિકામાં ભાજપ સત્તા પર છે. જોકે બંને બેઠકો પર દાવેદારોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ હતી.

પહેલા પાનાનું અનુસંધાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો