• Gujarati News
  • ગણદેવીમાં બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

ગણદેવીમાં બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી| ?ુજરાતસરકાર દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ છે. જેમા મળેલ સફળતાના કારણે આખા દેશમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તરીકે અમલી બનાવાયો છે. ગણદેવી નગરમાં શાળા આરોગ્ય કાર્યક્રમ ચકાસણીનો કાર્યક્રમ નગરપાલિકા ગણદેવી પ્રમુખ પ્રાણલાલ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. 0થી 18 વર્ષના તમામ શાળાએ જતા કે જતા બાળકોના આરોગ્યની તપાસ કરાશે. જેમાં જરૂરિયાત મુજબ સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે.