તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • નવસારી |નવસારી નગરીમાં ગણદેવીની 65 વર્ષોથી ચાલતી કો.ઓપરેટીવ ક્ષેત્રની આગવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી |નવસારી નગરીમાં ગણદેવીની 65 વર્ષોથી ચાલતી કો.ઓપરેટીવ ક્ષેત્રની આગવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી નગરીમાં ગણદેવીની 65 વર્ષોથી ચાલતી કો.ઓપરેટીવ ક્ષેત્રની આગવી બેંકની પાંચમીશાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. ચેરમેન ગોપાળભાઇ ગોહિલે સંસ્થાની પ્રગતિનો હેવાલ આપ્યો હતો. ગણદેવી પીપલ્સ બેંકની પાંચમી શાખાના ઉદઘાટન પ્રસંગે પ્રા.જયંતિભાઇ બી.પટેલ,હેમંતભાઇ ચૌધરી રજીસ્ટ્રાર સહકારસ મંડળીઓ,ઓમપ્રકાશ અગ્રાવાલ,ડો.દિનેશ જોષી રીઝર્વ બેંકનાં જનરલ મેનેજર ક્રિષ્ના સ્વામી મનોહર શાહ,રાકેશ કાલીવડીયા, જયેશ ઠક્કર , બેંકના ડીરેક્ટરનાં હસ્તે દીપ પ્રાગ્ટય કરાયું હતું.

ગણદેવી પીપલ્સ કો.ઓ.બેંક.લી. પાંચમી કબીલપોર શાખાનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો