• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • ગણદેવી |ગણદેવી મહિલા દ્વારા વર્ષોવર્ષ યોજવામાં આવતી અને ખુબ લોકચાહના

ગણદેવી |ગણદેવી મહિલા દ્વારા વર્ષોવર્ષ યોજવામાં આવતી અને ખુબ લોકચાહના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી |ગણદેવી મહિલા દ્વારા વર્ષોવર્ષ યોજવામાં આવતી અને ખુબ લોકચાહના મેળવી ચૂકેલી ગૌરીવ્રત નિમિત્તે વિવિધ હરિફાઈનું વર્ષે પણ 9મી જુલાઈ રવિવારે બપોરે 2 વાગ્યે રામજી મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હોવાનું પ્રમુખ રાજુલબેન શાહ, ઉપપ્રમુખ કિનલબેન ઠક્કર, સેક્રેટરી તેજલબેન દેસાઈ અને ટ્રેઝરર અલ્પાબેન પટેલેા જણાવ્યું હતું. 1થી 10 વર્ષની બાળાઓ માટે અલુણાની રાણી, 11થી 20 વર્ષની બાળાઓ માટે આરતી શણગાર અને 21થી 40 વર્ષની બહેનો માટે સાડી પરિધાન હરિફાઈનું આયોજન કરવામા આવ્યું છે. સ્પર્ધકોએ 7મી જુલાઈ સુધીમાં નામો નોંધાવવાના રહેશે.

ગણદેવીમાં ગૌરીવ્રત નિમિત્તે વિવિધ હરીફાઈ યોજાશે

અન્ય સમાચારો પણ છે...