તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદામાં કોંગ્રેસના તાલુકા આઇટી સેલની મિટિંગ યોજાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદાતાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંસદા અને ગણદેવી વિધાનસભાની સંયુક્ત આઇ.ટી.સેલની મીટીંગ યોજાઇ હતી.

વાંસદા તાલુકા પંચાયત આઇટી સમિતીની વાંસદા તેમજ ગણદેવી વિધાનસભાની સંયુક્ત મીટીંગ રાખવામાં આવી હતી. વાંસદા ચિખલીના ધારાસભ્ય પ્રદેશ આઇટી સેલના નવસારી જિલ્લાના પ્રભારી અભિ શાહ તેમજ જિલ્લા આઇટી સેલના પ્રમુખ મનિયાર હાજર રહયાં હતાં.પ્રભારી અભિ શાહે જણાવ્યું હતું કે ચૂંટણી જીતવા તેમજ યુવાનોને આકર્ષવા માટે સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરવો પડે છે.તા.પનાં પ્રમુખે અનંત પટેલે જણાવ્યું હતું કે 2017ની આવનારી ચૂંટણીમાં જેટલું ફિલ્ડવર્ક કરીશું એટલું સોશ્યલ મીડીયાનો ઉપયોગ પણ કરીશું. નવસારી જિલ્લા આઇટીસેલના પ્રમુખે જણાવ્યું હતું કે 2017માં કોંગ્રેસ આવી રહી છે, જેનો પ્રચાર જોર શોરથી જાહેર માધ્યમો થકી કરવાનો રહેશે.

આવનારી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો