તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગણદેવીમાં કાજલ ઓઝાનો કાર્યક્રમ મોકૂફ

ગણદેવીમાં કાજલ ઓઝાનો કાર્યક્રમ મોકૂફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીમાંઆવેલી ગઝદર લાયબ્રેરી દ્વારા સાર્ધ શતાબ્દી અંતર્ગત હાલમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં 10મી ઓકટોબરને શુક્રવારના રોજ જાણીતા વક્તા કાજલ ઓઝા વૈદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જોકે અનિવાર્ય સંજોગોને આધીન કાર્યક્રમ મોકૂફ રખાયાનું લાયબ્રેરી સંચાલકો દ્વારા જણાવાયું છે.