તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Gandevi
 • અમલસાડ| ઉત્તરપ્રદેશ,ગોવા,મણીપુર તથા ઉત્તરાખંડમાં ભાજપની સરકાર સત્તાપર આવતા પુરા ભારતમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમલસાડ| ઉત્તરપ્રદેશ,ગોવા,મણીપુર તથા ઉત્તરાખંડમાં ભાજપની સરકાર સત્તાપર આવતા પુરા ભારતમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમલસાડ| ઉત્તરપ્રદેશ,ગોવા,મણીપુર તથા ઉત્તરાખંડમાં ભાજપની સરકાર સત્તાપર આવતા પુરા ભારતમાં વિજય પતાકા લહેરાતી સફળતાને કાર્યકરોએ વધાવી લીધી હતી.તે પૈકી અમલસાડનાં સરીબુજરંગ ઝંડાચોક પાસે ભાજપ કાર્યકરો ઝંડાચોક પાસે મોટી સંખ્યામાં હાજર રહી ફટાકડા તથા આતશબાજી કરી મીઠાઇ વહેચી વિજયોત્સવ મનાવ્યો હતો. પ્રસંગે ગણદેવી તાલુકાનાં પૂર્વ ધારાસભ્ય તથા હાલના નવસારી જિલ્લાનાં મહામંત્રી લક્ષ્મણ પટેલ,જિલ્લા પ્રમુખ નરેશ પટેલ,નવસારી જિલ્લા પંચાયત સદસ્ય મનિષ પટેલ,શાંતિલાલ પટેલ,નટુ પટેલ માથુર ટંડેલ તથા અબ્દુલ્લા વ્હોરા હાજર રહયા હતા.જિલ્લા પ્રમુખ નરેશ પટેલે ઉપસ્થિત માનવ મેદનીને શહિદ ચોક પરથી સંબોધન કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણીમાં આપણે સૌ કાર્યકરો ખભેખભા મિલાવી જીત મેળવવી પડશે.

સરીબુજરંગ ગામે ભાજપને ચાર રાજ્યમાં મળેલી જીત ની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો