ગણદેવી તાલુકાના વાસણમાં ગણેશોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

ગણદેવી તાલુકાના વાસણ ગામે ગણેશોત્સવ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ ગયો. અમલસાડ નજીક આવેલા વાસણ ગામે...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:21 AM
Gandevi - ગણદેવી તાલુકાના વાસણમાં ગણેશોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ
ગણદેવી તાલુકાના વાસણ ગામે ગણેશોત્સવ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ ગયો. અમલસાડ નજીક આવેલા વાસણ ગામે ગણેશ ફળિયાના રહીશો દ્વારા છેલ્લાં 48 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરતા આવ્યાં છે. જે પ્રસંનીય અને સરાહનીય બાબત છે. જે 48 વર્ષ પહેલા વડવાઓએ ધાર્મિક કાર્યને આરંભેલ જે આજના યુવાનો પણ તેને અડીખમ એકરાગીતા રાખી ધાર્મિક પર્વને જાગૃત રાખવામાં સફળ થયા છે.

X
Gandevi - ગણદેવી તાલુકાના વાસણમાં ગણેશોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App