ગણદેવી ગર્લ્સ હાઈ.માં તેજસ્વી તારલાઓનું સન્માન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી | ગણદેવી ડી.આઈ. કાપડિયા ગર્લ્સ હાઈસ્કૂલના તેજસ્વી તારલાઓને સ્વ. હરિલાલ કાપડિયા ગોલ્ડમેડલથી સન્માનિત કરવાનો એક સમારોહ 18મીને ગુરૂવારે બપોરે 2 વાગ્યે શાળા પટાંગણમાં યોજવામા આવ્યો હોવાનું શાળાના આચાર્યા વર્ષાબેન મહેતાએ જણાવ્યું હતું. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...