પહેલાં ગુડ ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આશ્રમશાળામાં ગરમ-પાણીની સુવિધા પૂરી પડાઈ
નવસારી | ગણદેવી સોશ્યવલ ગૃપ કાયમ માટે સેવાકીય કાર્ય કરતું આવ્યું છે. લોક સહયોગ વડે જરૂરિયાતમંદો સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. ગણદેવા આદિવાસી આશ્રમશાળામાં 64 વિદ્યાર્થીઓ અને 64 વિદ્યાર્થિનીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. કડકડતી ઠંડીમાં બાળકોને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક ગરમ પાણીના બમ્બાને રીપેર કરાવીને સુવિધા ઉપલબ્ધ‍ કરાવી સેવાકીય કાર્ય કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...