• Gujarati News
  • ગણદેવી |ગણદેવીની સર સી.જે. ન્યુ હાઈસ્કૂલનું ધો. 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું

ગણદેવી |ગણદેવીની સર સી.જે. ન્યુ હાઈસ્કૂલનું ધો. 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી |ગણદેવીની સર સી.જે. ન્યુ હાઈસ્કૂલનું ધો. 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરિણામ 67.60 ટકા આવ્યું હતું. હાઈસ્કૂલના 71 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા તેમાથી 48 વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું અને 23 નાપાસ થયા હોવાનું શાળાના આચાર્યા સીમાબેન ગાંધીએ જણાવ્યું હતું. શાળામાં પ્રથમ ક્રમે હર્ષ સુરેશભાઈ પટેલ અને દ્વિતીય સ્થાને હેતા હેમંતભાઈ પટેલ રહ્યા હતા.શાળા પરિવારે પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગણદેવી હાઈસ્કૂલનું પરિણામ 68 ટકા