તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એંધલમાં સમરસતા રેલીનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એંધલમાં સમરસતા રેલીનું આયોજન

ગણદેવી તાલુકાના એંધલ ગામે પ્રાથમિક શાળા એંધલ દ્વારા સ્વચ્છતા અને સામાજિક સમરસતા અંતર્ગત 26મીએ એક રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાને લગતા બેનરો અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. આમ સ્વચ્છતા અને સામાજિક સમરસતા કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. તસવીર-કેતન નાયક

અન્ય સમાચારો પણ છે...