તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સળિયા અને વાયર બંડલની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમલસાડગામની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતા રાકેશ વિશ્વકર્મા અને તેમના ભાઈ અંચેલી ગામે નવા બંધાતા મકાનમાં સાઈટ ઉપર બાંધકામ માટે જરૂરી લોખંડની સળિયા, વાઈડિંગ વાયરો વગેરે રાખ્યા હતા તેમાં ચોરી થતી હોવાનું જણાતા ગતરાત્રે નવા મકાનના સ્થળે સુવા માટે ગયા હતા. દરમિયાન રાત્રિના 2 વાગ્યાના સુમારે બહાર કોઈક અવાજ આવતા જોવા માટે નીકળતા અજાણ્યો રાત્રિના અંધારામાં ભાગી જતો નજરે પડ્યો હતો. રાકેશભાઈએ અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી 267 કિલો લોખંડના સળિયા વાઈડિંગ વાયર કિંમત રૂ. 8050ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો