તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુરના માછીવાડ દાતાર ફળીયાથી એક વૃદ્ધની લાશ મળી હતી.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના માછીવાડ દાતાર ફળીયાથી એક વૃદ્ધની લાશ મળી હતી. જેની ઓળખ થઈ છે. ધરમપુરના માછીવાડ દાતાર ફળીયા પાસે બેસેલી હાલતમાં એક 65થી 70વર્ષીય અજાણ્યા ઇસમનું ગુરુવારે ઉમરને કારણે મોત થયું હોવાની શક્યતા સાથે અત્રેના પોલીસ મથકે જાહેરાત નોંધાઇ હતી. પોલીસે અ.મોત દાખલ કરી અજાણ્યા મૃતકના વાલી વારસોને શોધી કાઢવા સોશિયલ મીડિયામાં મૃતકના ફોટા મૂકી તપાસ હાથ ધરી હતી. બીજા દીને તપાસમાં અજાણ્યો વૃદ્ધ ધરમપુરના મોટીકોરવડના ગામદેવી ફળીયાના ધાકલભાઈ દળવી હોવાનું બહાર આવતા પોલીસે પીએમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...