ધરમપુરમાંથી 13.15 લાખની વીજ ચોરી મળી

સુરત, વલસાડ અને ભરૂચ વિજીલન્સની 39 જેટલી ટીમોએ શુક્રવારે ધરમપુર-2 સબ ડિવિઝનમાં આવતા નાનીવહિયાળ, ફલધરા, વાંકલ,...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 02:56 AM
Dharampur - ધરમપુરમાંથી 13.15 લાખની વીજ ચોરી મળી
સુરત, વલસાડ અને ભરૂચ વિજીલન્સની 39 જેટલી ટીમોએ શુક્રવારે ધરમપુર-2 સબ ડિવિઝનમાં આવતા નાનીવહિયાળ, ફલધરા, વાંકલ, દુલસાડ, ખાનપુર,બારતાડ, સતીમાળ સહિતના 34 જેટલા ગામોમાં વીજચોરી પકડી પાડવા કોર્પોરેટ ડ્રાઈવ હાથ ધરી 607 વીજજોડાણોની ચકાસણી હાથ ધરી હતી. જેમાં 46 વીજજોડાણોમાં ગેરરીતી જણાઈ આવી હતી. આ તમામ વીજજોડાણોમાં પ્રાથમિક આકારણી રૂ. 13.15 લાખની નોંધવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે.

X
Dharampur - ધરમપુરમાંથી 13.15 લાખની વીજ ચોરી મળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App