• Gujarati News
  • શાળાની િવદ્યાર્થિનીઓ દ્વારા ધરમપુરમાં સફાઇ અભિયાન

શાળાની િવદ્યાર્થિનીઓ દ્વારા ધરમપુરમાં સફાઇ અભિયાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળાની િવદ્યાર્થિનીઓ દ્વારા ધરમપુરમાં સફાઇ અભિયાન

ધરમપુરના આદિવાસી કન્યા કેળવણી ટ્રસ્ટની વિદ્યાર્થિનીઓ, સાવરમાળ ગામની બહેનો તથા શહેરના અગ્રણીઓએ સરકારી મિલ્કતોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. સવારથી બપોર સુધી હાથ ધરાયેલા ઝુંબેશમાં લક્ષ્મીનારાયણ મંદિર, પોલીસ મથક, મામલતદાર કચેરી તેમજ સરકારી દવાખાનાની સફાઈ કરવામાં આવી હતી.