• Home
  • Daxin Gujarat
  • Valsad District
  • Dharampur
  • ધરમપુર મુસ્લિમ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ રેલીનું સ્વાગત કર્યું

ધરમપુર મુસ્લિમ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ રેલીનું સ્વાગત કર્યું

ધરમપુર| ધરમપુર મુસ્લિમ સમાજના વસીમ શેખ, તાલિબ શેખ, હનીફ શેખ, ફિરોઝ શેખ સહિતનાઓએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:30 AM
ધરમપુર મુસ્લિમ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ રેલીનું સ્વાગત કર્યું
ધરમપુર| ધરમપુર મુસ્લિમ સમાજના વસીમ શેખ, તાલિબ શેખ, હનીફ શેખ, ફિરોઝ શેખ સહિતનાઓએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે નીકળેલી રેલીનું સ્વાગત કર્યું હતું. સમાજ દ્વારા અગ્રણી કમલેશ પટેલ, મહેન્દ્ર ચૌધરી, વિજયભાઈ પાનેરિયા, વિજયભાઈ અટારા, શિક્ષક ગોકુલ પટેલને ફૂલ આપી અગ્રણીઓ સહિત લોકોને સન્માનિત કર્યા હતા. તેમજ આદિવાસી સમાજ દ્વારા પર્યાવરણને બચાવવા કરાઈ રહેલા પ્રયાસોની સરાહના કરી આ અભિયાનમાં સહકાર આપવા ખાતરી આપી હતી.

X
ધરમપુર મુસ્લિમ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ રેલીનું સ્વાગત કર્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App