તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Dandi road
 • દાંડી રોડ | જલાલપોરકાંઠા વિભાગના શિક્ષણ વિકાસ મંડળ તરફથી દાંડી,સામાપુર,મટવાડ,આવડા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડી રોડ | જલાલપોરકાંઠા વિભાગના શિક્ષણ વિકાસ મંડળ તરફથી દાંડી,સામાપુર,મટવાડ,આવડા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાંડી રોડ | જલાલપોરકાંઠા વિભાગના શિક્ષણ વિકાસ મંડળ તરફથી દાંડી,સામાપુર,મટવાડ,આવડા ફળિયા,કરાડી,મછાડ, બોદાલી, કોથમડી, નાની-મોટી પેથાણ, એથાણ, આટ, ખંભલાવ, માંડળિયા, કલથાણ,સુલતાનપુર,નાની-મોટી કકરાડ, જોગેશ્વર, બોરીફળિયા તથા ઓંજલ ગામના વતની હોય અને જેમનો ધોરણ-12 પછીનો ઉચ્ચ અભ્યાસ ચાલુ હોય તેવાં વિદ્યાર્થી ભાઇ-બહેનોને સને 2016-17ના વર્ષની સ્કોલરશીપ આપવામાં આવશે.તે માટેના નિયમો તથા અરજી ફોર્મ વિનયમંદિર દાંડી હાઇસ્કુલ, અશોક સી.પટેલ આરાધના ગ્રાફિક્સ એરૂ ચારરસ્તા,હીરાભાઇ કોશિયા આવડા ફળિયા, દાજીભાઇ.ભા.પટેલ, રાણિયા ફળિયા આટ,જી.એસ.પટેલ ખંભલાવ પાસેથી મળી શકશે.સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ ભરીને મોડામાં-મોડા તા.25 મી સપ્ટેમ્બર સુધીમાં વિનય મંદિર દાંડી હાઇસ્કુલમાં પહોંચાડવામાં રહેશે.

જલાલપોર કાંઠા વિભાગના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો