તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજચંદ્ર વિદ્યાલયમાં 15 ઓગસ્ટની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંડીરોડ | એરૂ ચાર રસ્તા, સીતારામ નગર સ્થિત કેરવેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાલયમાં (અં.મા.) સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ હતી. મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત શંકરભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્રભાઈ પટેલ, હરીભાઇ પટેલ તથા ધીરજભાઈ દેસાઇ અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો તથા આઝાદી અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...