• Gujarati News
  • સરીગામગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ યોજના થકી ~1.73 લાખના ખર્ચે

સરીગામગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ યોજના થકી ~1.73 લાખના ખર્ચે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરીગામગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ યોજના થકી ~1.73 લાખના ખર્ચે માર્ગોનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. જેનાથી બિસ્માર માર્ગોથી વાહન ચાલકોને છૂટકારો મળશે.

ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે દિવાળી બાદ વિવિધ યોજના થકી ~ 1.73 લાખના ખર્ચે માર્ગોનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. ઉમરગામ તાલુકાનાં ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું કે સરીગામ થી ગોવતવારી ~44 લાખના ખર્ચે સરીગામ ભંડારવાડથી સરીગામ બાયપાસ માર્ગ સુધી ~13 લાખના ખર્ચે સરીગામ મુખ્ય માર્ગ થી સરીગામ કોળીવાડ ~5 લાખના ખર્ચે, ~15 લાખના ખર્ચે ધાપસા ફળિયાથી વાડીયાપાડા જતો માર્ગ ~1 કરોડના ખર્ચે બાયપાસ થી સરીગામ બજાર માર્ગ તથા ~10 લાખના ખર્ચે ભીલાડ દમણગંગા કોલોનીથી જીંદાલ કંપની તરફ જતાં માર્ગનું નવીનીકરણ હાથ ધરાશે.

સરીગામાં ~ 1.73 લાખ ખર્ચે માર્ગોનું કામ હાથ ધરાશે