તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • B.ED કોલેજ દ્વારા પલ્સ પોલિયો

B.ED કોલેજ દ્વારા પલ્સ પોલિયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
B.ED કોલેજ દ્વારા પલ્સ પોલિયો

જાગૃતિ રેલી યોજવામાં આવી

ભાસ્કર ન્યૂૃઝ. દમણ

દમણનીમાછી મહાજન એઝયુકેશન સોસાયટી સંચાલિત કોલેજ ઓફ એઝયુકેશન, દમણ દ્વારા પોલિયો જાગૃિત્ત અભિયાન અંતર્ગત સમાજમાં પોલિયાની રસી અંગે સભાનતા કેળવાય, પોતાના સંતાનને પોલિયોનો ડોઝ પીવડાવવો જરૂરી છે. સંદર્ભમાં પોલિયો રેલી નું આયાુેજન કરવામાં આવ્યું હતું. માછી મહાજન એજયુકેશન સોસાયટીના ચેરમેન દિલીપભાઈ ગોલ્લએ રેલીને લીલી જંડી બતાવી પ્રસથાન કરાવ્યું. રેલીમાં કોલેજના આચાર્ય સહિ‌ત તમામ અધ્યાપકો તેમજ સર્વ તાલીમાર્થી ભાઈ-બહેનોભાગ લીધો હતો. સંસ્થાના આચાર્ય બાભુભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ ડો. ગીતા પટેલ રેલીનું આયોજન અને સંચાલન કર્યુ હતું. 18 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્લસ પોલિયો નાબુદી અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં 0થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો વિરોધી રસી પીવડાવવામાં આવશે.