• Gujarati News
  • ^સત્તા પક્ષ ભાજપનું પ્રશાસક ઉપર કોઇ પણ પ્રકારનુ દબાણ નથી

^સત્તા પક્ષ ભાજપનું પ્રશાસક ઉપર કોઇ પણ પ્રકારનુ દબાણ નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^સત્તા પક્ષ ભાજપનું પ્રશાસક ઉપર કોઇ પણ પ્રકારનુ દબાણ નથી અને જો પ્રશાસક કહેતા હોય કે ભાજપનું દબાણ છે તો કયા નેતાએ ભાજપના નામથી દબાણ આપ્યુ છે તેનુ નામ જાહેર કરે, પરંતુ ભાજપ વતી કોઇ દબાણ નથી. જનપ્રતિનિધિઓ ઉપર કાર્યકર્તાઓનુ દબાણ જરૂર હોય છે કે તેઓના સંતાન કે સંગાસંબધીઓને શિક્ષકની નોકરી મળે તેનુ દબાણ જનપ્રતિનિધિઓ ઉપર જરૂર હોય છે, પરંતુ પ્રશાસક ઉપર કોનુ દબાણ છે તેનો જવાબ તો પોતે પ્રશાસક આપી શકશે. > વાસુપટેલ, પ્રમુખ,દમણ-દીવ ભાજપ

પ્રશાસક જાહેર કરે કે કોનુ દબાણ છે