તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાપી વલસાડની હોિસ્પટલોમાં ડેન્ગ્યુના કેસો ઓછા થતાં નથી

વાપી-વલસાડની હોિસ્પટલોમાં ડેન્ગ્યુના કેસો ઓછા થતાં નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | વલસાડનીલોટસ હોસ્પિટલ, પારડીની મોહન દયાળ હોસ્પિટલ તથા વાપીની પણ કેટલીક ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસો નોંધાઇ રહ્યા છે. ડેન્ગ્યુના કેસો અટકાવવામાં આરોગ્ય વિભાગને નિષ્ફળતા મળી રહી છે. ફણસામાં એક અને પારડીમાં બે મળી વધુ ત્રણ ડેન્ગ્યુના કેસો બહાર આવ્યા છે. વલસાડની લોટસ હોસ્પિટલમાં સૌથી વધારે શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો આવી રહ્યા છે. પારડીની મોહન દયાળ હોસ્પિટલમાં ભાવેશ એમ. પટેલ ઉ.વ. 27 રહે.સુખલાવ અને રેવા મોયાને ડેન્ગ્યુની સારવાર લઇ રહયા છે. જયારે ઉમરગામ તાલુકાના ફણસા ગામે રહેતા હિના મિરજા દમણની મરવડ હોસ્પિટલમાં છે.