તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દામિની ફાઉન્ડેશન દ્વારા ગરબા સ્પર્ધા

દામિની ફાઉન્ડેશન દ્વારા ગરબા સ્પર્ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણ | દામિનીવુમન્સ ફાઉન્ડેશને મહિ‌લાઓ માટે ગરબા સ્પર્ધાનું આયોજન કર્યુ હતું. જેમાં નાની બાળાઓથી લઇને સિનિયર િસટીઝન મહિ‌લાઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માછી મહાજન મહિ‌લા મંડળની બહેનો અને તેમની કમિટિના હોદ્દેદાર બહેનો મહેમાન બની ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આનંદ અને ઉમંગભર્યા વાતાવરણમાં ગરબાની રમઝટ બોલાવી હમતી. દાિમની વુમન્સ ફાઉન્ડેશનના ચેર પર્સન સિમ્પલ કાટેલાએ ઇનામો આપ્યા હતા.