• Gujarati News
  • કાઉન્સિલના કાર્યનો સીઓ દ્વારા વિરોધ

કાઉન્સિલના કાર્યનો સીઓ દ્વારા વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાઉન્સિલના કાર્યનો સીઓ દ્વારા વિરોધ

પાલિકામાંહાલમાંસત્તા ભોગવી રહેલા ભાજપ શાસિત પક્ષે જણાવ્યું કે, દમણના લોકો માટે શબવાહીની અતિ આવશ્યકતા છે. પાલિકા પાસે વિહીકલ્સ ફંડ પણ છે. કાઉન્સિલે શબવાહીની વાનની ખરીદી કરવા માટે ઠરાવ કર્યો હતો, પરંતુ સીઓએ ઠરાવ પસાર કરતા અધ્ધરતાલ થઇ ગયો છે.