• Gujarati News
  • દેશનાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ કરવા માટે

દેશનાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ કરવા માટે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશનાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ કરવા માટે ૨૬ સપ્ટેમ્બર થી �\\\"કટોબર સુધી દેશની તમામ પંચાયતોને સ્વચ્છ પંચાયત સપ્તાહના આયોજનનો આદેશ આપ્યો છે.

અભિયાન અંતર્ગત દમણની વિવિધ પંચાયતોમાં સાફ-સફાઇ અભિયાનની શરૂઆત ભીમપોર, ડુનેથા, મરવણ અને દાભેલ પંચાયતએ કરી હતી. અભિયાનમાં ગામના સરપંચો, ગ્રામપંચાયતના સભ્યો અને સ્થાનિકો જોડાયા. અભિયાન અંતર્ગત આખા સપ્તાહ દરમિયાન પંચાયતોના વિવિધ વિસ્તારોની સફાઇ કરાશે.

દમણમાં સ્વચ્છ પંચાયત સપ્તાહ અંતર્ગત શરૂ કરાઇ સાફ-સફાઇ