• Gujarati News
  • દમણ | દમણમાંસ્ટુડન્ટ ઓલિ‌મ્પિક એસોસીએશન દમણ અને દીવ દ્વારા વિભિન્ન

દમણ | દમણમાંસ્ટુડન્ટ ઓલિ‌મ્પિક એસોસીએશન દમણ અને દીવ દ્વારા વિભિન્ન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણ | દમણમાંસ્ટુડન્ટ ઓલિ‌મ્પિક એસોસીએશન દમણ અને દીવ દ્વારા વિભિન્ન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. દમણની નવોદર સ્કૂલમાં આયોજિત સ્પર્ધામાં દમણની સરકારી અને ખાનગી 16 સ્કૂલના વિદ્યાર્થી‍ઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં કબડ્ડી, ખો-ખો, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બોકિસંગ, હોકી જેવી રમત રમાઇ હતી. સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને પંજાબના ભટીંડામાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની રમતોમાં મોકલાશે. ડિસેમ્બરે વિદ્યાર્થીઓ ભટીંડા જવા રવાના થશે. પ્રસંગે બાળકોનો ઉત્સાહ વધારવા દામિની વુમન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન સિંપલ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટુડન્ટ ઓલિ.એસો.દ્વારા સ્પર્ધાનું આયોજન