• Gujarati News
  • વડોલીના યુવાને ફાંસો ખાધો

વડોલીના યુવાને ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીનજીકના કુંતા વડોલી ગામે રોિહતવાસમાં રહેતા 38 વર્ષના યુવાને મંગળવારે રાત્રે પોતાના ઘરમાં અગમ્યકારણસર ફાંસોે ખાઇ જીવન ટુંકાવ્યું હતું. વડોલી ગામે રોહિતવાસમાં રહેતા ઉત્તમ ઢેિડયા રોહિત જેઓ નાની દમણના સોમનાથ ખાતે સ્ટેશનરીની દુકાન ચલાવતા હતા. ગતરાત્રિએ કોઇક અગમ્યકારણોસર પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધીને ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. અંગે તેમના સંબંધીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇને વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તમ રોહિતે અચાનક પગલું કયા કારણોસર ભર્યુ તેને લઇને પરિવાર પણ વિસામણમાં મુકાયો હતો. પોલીસે કારણ અંગે તપાસ ધરી છે.