• Gujarati News
  • ઉમરગામ| ઉમરગામદેહરી પંચાયત દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનામેન્ટ ફાઇનલમાં દેહરી કામરવાડા

ઉમરગામ| ઉમરગામદેહરી પંચાયત દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનામેન્ટ ફાઇનલમાં દેહરી કામરવાડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ| ઉમરગામદેહરી પંચાયત દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનામેન્ટ ફાઇનલમાં દેહરી કામરવાડા ઇલેવન વિજેતા બની હતી.જ્યારે નાઇન સ્ટાર ઇલેવન રંનસ અપ રહી હતા. ઉમરગામ તાલુકાનાં દેહરી ગામે પંચાયત તથા મિત્રમંડળ દ્વ્રારા દર વર્ષની જેમ વષે પણ સ્નેકતા કમ ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ૧૭ ટીમોએ ભાગ લીધો હતો.

દેહરીગોવાડાગામની ટીમોએ ભાગ લીધો હતો. નિયમ મુજબઆ ક્રિકેટ મંચમાં ૪ખેલાડીઓ બહારગામના રમ્યા હતાં .જેમા સુરત,બીલીમોરા,વલસાડ,વાપી,દમણ,મુબઇ,દાહણુ,વિરાર સુધીના નામી ખેલાડીઓએ ભાગ લીધો હતો .