• Gujarati News
  • સેલવાસ |સેલવાસ સ્ટેડીયમ ખાતે હાલમાજ સફળ એસસીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ બાદ

સેલવાસ |સેલવાસ સ્ટેડીયમ ખાતે હાલમાજ સફળ એસસીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ બાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ |સેલવાસ સ્ટેડીયમ ખાતે હાલમાજ સફળ એસસીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ બાદ આંતરરાજ્ય ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન સીપીએફ દ્વારા કરાયું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દાનહની કુલ 40 ટીમો ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટનું આયોજન સીપીએફ દ્વારા કરાયું છે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દાનહની કુલ 40 ટીમો ભાગ લઇ રહી છે જેનું ઉદઘાટન પ્રદેશ કોંગ્રસ પ્રમુખ મોહનભાઈ ડેલકર દ્વારા કરાયું હતુ

સીપીએફ દ્વારા આયોજિત ફૂટબોલ મેચમાં કુલ 40 ટીમો ભાગ લઇ રહી છે દરેક ટીમે એક મેચ રમવાની હશે જેતે વિજેતા ટીમ ફાયનલ માટે આગળ વધશે ફાયનલ માં વિજય બનેલી ટીમને રૂપિયા 21 નું રોકડ ઇનામ અપાશે તેમજ રનર્સપ ને 11 હાજર નું રોકડ ઇનામ મળશે ટુર્નામેન્ટ 5 દિવસ ચાલશે ટુર્નામેન્ટમાં સેમી ફાઈનલ શુધી પોહાચેલી ટીમને 2500 રૂપિયા ઇનામ અપાશે મુખ્ય અતિથી મોહનભાઈ ડેલકરે જણાવ્યું હતું કે દાનહનાં અંતરયાળ ગામડા ઓમાં ફૂટબોનો ખેલ યુવા ઓમાં વધુ પ્રિય છે જેને ધ્યાનમાં રાખતા ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે