• Gujarati News
  • માણસને નાની સરખી ભૂલ કેટલી ભારે પડે છે. તેનો જીવતો

માણસને નાની સરખી ભૂલ કેટલી ભારે પડે છે. તેનો જીવતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસને નાની સરખી ભૂલ કેટલી ભારે પડે છે. તેનો જીવતો જાગતો નમૂનો.દમણની જેટી પર લંગારવામાં આવેલી એક મચ્છીમારીની બોટમાં એક નાનુ સરખું િછદ્ર પડી ગયું હતું. જેને બોટ માિલક દ્વારા અવગણવામાં આવતા ~15 લાખમાં તૈયાર થયેલી બોટ દરિયામાં ડૂબી જવાની તૈયારીમાં છે. જેની મરામત કરવા માટે 4 થી 5 લાખનો ખર્ચ કરવો પડશે.

15 લાખની બોટ એક નાના છિદ્રથી ડૂબી ગઇ