તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વલસાડમાંથી એક સાથે બે મોટરસાયકલની ઉઠાંતરી

વલસાડમાંથી એક સાથે બે મોટરસાયકલની ઉઠાંતરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોજે રોજ વાહન ચોરીની ઘટના બનતી હોવા છતાં પોલીસ ઉદાસીન

ભાસ્કરન્યૂઝ. વલસાડ

પારડીનામુકેશ ગોપાળ પટેલ સેલવાસ, વાપી, દમણ, વલસાડમાં માર્કેટીંગનું કામ કરતા હોવાથી તેમણે વલસાડમાં ફરવા માટે મોટરસાયકલ રાખી હતી. જેને વલસાડ એસટી ડેપોની સામે રંગઉપવન શોપિંગ સેન્ટરમાં મુકી જતો હતો. 2 ઓકટોબરે તે બાઈક લેવા માટે આવ્યો ત્યારે હવા હોવાથી પરત ફર્યા હતો. બાદમાં સોમવારે પરત બાઈક લેવા માટે આવતા બાઈક નજરે ચઢી હતી. જેથી શોધખોળ કરતા બાઈક મળી હતી. રૂા. 7000ની બાઇક ચોરાઈ હોવાની ફરિયાદ િસટી પોલીસ મથકે નોંધાવી હતી. જયારે બીજા બનાવમાં પારનેરાના મનિષ મહેન્દ્ર યાદવે ઘર આંગણે બાઇક પાર્ક કરી હતી. જેની કોઈ તસ્કર રાત્રિ દરમિયાન ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે રૂા. 25 હજારની બાઇક ચોરી મામલે ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.