તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Daman
  • દમણ પ્રશાસન તથા રહીશોએ માજી વડાપ્રધાન બાજપાઇને શ્રદ્ધાંજલિ આપી

દમણ પ્રશાસન તથા રહીશોએ માજી વડાપ્રધાન બાજપાઇને શ્રદ્ધાંજલિ આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન અટલબિહારી વાજપાઇને સોમવારે દમણ પ્રશાસનિક અધિકારીઓ તથા રાજકીય અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અાપી હતી. કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ, પ્રશાસકના સલાહકાર એસ.એેસ. યાદવ, સાંસદ લાલુભાઇ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષ સુરેશ પટેલ તથા ડીએમસીના પ્રેસિડેન્ટ શૌકત મીઠાણી સહિત અનેક રાજકીય અને સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...